Home »Jokes »Tadafadi» Hilarious Pictures Shared In Facebook And Instagram

આવી રહ્યો છે નવો શો 'કૉફી વીથ બંદર', આવું તો બીજુ ઘણું જોવા-જાણવા જેવું

divyabhaskar.com | Jan 07, 2017, 08:00 AM IST

એક નવો શો ચાલુ થઈ રહ્યો છે, 'કૉફી વીથ બંદર'. શોનું પોસ્ટર પણ આવી ગયું છે. ખેર આ બધી તો સોશિયલ મીડિયામાં બેઠેલા લોકોની ભેજાની ઉપજો છે, પણ સવાર-સવારમાં આવું કઈંક મળી જાય તો આપણું મનોરંજન ચોક્કસથી થઈ જાય. આવા જ કેટલાક ફની ફોટોઝનું કલેક્શન લાવ્યા છીએ અમે પણ.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ આવા જ ફની વાયરલ બનેલ વધુ ફોટોઝ...
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: hilarious pictures shared in Facebook and Instagram
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended