JOKES
Home » Jokes » Tadafadi » Most Funny Photos Of India-Pakistan War Shared In Social Media

તડાફડી

પાકિસ્તાનને પડી અમેરિકાની લાત, નવાઝ UNમાં આપી આવ્યા કૉમેડી સ્પીચ

divyabhaskar.com | Sep 22, 2016, 10:50AM IST
1 of 8

ઉરીમાં કરેલ પાકિસ્તાની આતંકવાદીઓએ કરેલ હુમલો હવે ધીરે-ધીરે વિકરાળ રૂપ ધારણ કરી રહ્યો છે. એકબાજુ ભારત સરકાર આતંકવાદના ગઢ પાકિસ્તાનની દવા કરવાના ઉપાય વિચારી રહ્યું છે ત્યાં બીજીબાજુ સોશિયલ મીડિયામાં તો બંન્ને દેશો વચ્ચે યુદ્ધ ક્યારનુંએ ચાલું થઈ ગયું છે.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ સોશિયલ મીડિયામાં ચાલી રહેલ ભારત-પાકિસ્તાન યુદ્ધ...
Email Print Comment
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Most funny photos of India-Pakistan war shared in social media
(News in Gujarati from Divya Bhaskar)