Home »Jokes »Tadafadi» Funny Photos Of World Sleep Day, Sleeping Political Leaders

World Sleep Day Funny: મોદીથી લઈને ઓબામાને પણ સતાવે છે ઊંઘ

divyabhaskar.com | Mar 18, 2017, 11:11 AM IST

આજે વર્લ્ડ સ્લીપ ડે છે અને ઊંઘ માટેનાં પણ ઘણાં ગીતો આપણી બોલિવૂડ ફિલ્મોમાં હોય જ છે. ઊંઘ જીવવા માટે બહુ મહત્વની છે, પરંતુ દેશ ચલાવનારા નેતાઓ જ જો સંસદમાં ઊંઘવા લાગે ત્યારે આ ગીતો ચોક્કસથી યાદ આવી જાય છે.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ કોણ-કોણ ઊંઘ્યું સંસદમાં અને યાદ આવી ગયું કયું ગીત...
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Funny photos of World sleep day, sleeping political leaders
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended