Home »Jokes »Tadafadi» Funny Photos Of Winter And Cold Wave

Funny: અમદાવાદમાં બરફ પડવાથી વધી ઠંડી, જુઓ એવા હાલ થયા ગુજરાતના

divyabhaskar.com | Jan 13, 2017, 10:06 AM IST

છેલ્લા થોડા દિવસથી ઉત્તરભારતમાં બરફ વર્ષાના કારણે ગુજરાતમાં પણ સખત ઠંડી પડી રહી છે. માણસોની સાથે-સાથે પ્રાણીઓ પણ ઠરી ગયાં છે. જોકે સોશિયલ મીડિયામાં તો લોકો ઠંડીની પણ મજા લૂંટી રહ્યા છે. ઠંડીમાં ઠૂંઠવાતા લોકોના કેટલાક એવા ફોટોઝ શેર કરી રહ્યા છે, જે સોશિયલ મીડીયામાં ખૂબ વાયરલ બન્યા છે. જેનું એક કલેક્શન લાવ્યા છીએ અમે પણ.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ આવા જ ફની વધુ વિન્ટર સ્પેશિયલ ફોટોઝ...
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Funny photos of winter and cold wave
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended