Home »Jokes »Tadafadi» Funny Photos Of Unlucky People

ખરા ફસાયા છે આ નસીબના ફૂટેલાઓ, તેમની હાલત જોઇ આવી જશે હસવું

divyabhaskar.com | Jan 27, 2017, 00:05 AM IST

નાની-મોટી તકલીફમાં તો આપણે બધા ફસાતા હોઇએ છીએ પરંતુ કેટલાક લોકોની તકલીફ પણ જરા હટકે હોય છે. તેમને એવા અંદાજમાં ફસાયેલા જોઇને લોકોને તો હસવું આવતું જ હોય છે, સાથે-સાથે તેમને પોતાને પણ પાછળથી યાદ કરીને હસવું આવી જાય. આવા જ કેટલાક ફની અંદાજમાં ફસાયેલા લોકોના ફોટોઝનું કલેક્શન લાવ્યા છીએ અમે.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ, નસીબના ફૂટેલા લોકોના ફની ફોટોઝ...
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Funny photos of unlucky people
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended