Home »Jokes »Tadafadi» Funny Photos Of Trains

ક્યાંક ઘોડાએ ખેંચી ગાડી તો ક્યાંક મારવા પડ્યા ધક્કા, FBમાં ફરે છે આ Trains

divyabhaskar.com | Dec 09, 2016, 08:00 AM IST

ક્યાંક લોકો ભંગારમાં પડેલી ટ્રેનનો કઈંક જુગાડ કરી લેતા હોય છે તો ક્યાંક ટ્રેનમાં એટલી હદે પેસેન્જર્સ ભરાઇ જાય છે કે, ટ્રેન ક્યાં છે તે પણ ના દેખાય. તો વળી ક્યાંક ટ્રેનને એન્જિનની જગ્યાએ ઘોડો કે વેન ખેચતી દેખાય છે. સોશિયલ મીડિયામાં વાયરલ બનેલ ટ્રેનના આવા જ કેટલાક ફની ફોટોઝનું એક કલેક્શન લાવ્યા છીએ અમે પણ.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ Facebookમાં વાયરલ બનેલ ટ્રેનના ફની ફોટોઝ....
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Funny photos of Trains
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended