Home »Jokes »Tadafadi» Funny Photos Of Shahrukh, Salman And Ketarina

રઈસી છોડી શાહરૂખ બન્યો આમ આદમી, ધંધો શરૂ કર્યો ડુંગળી-બટાકાનો

divyabhaskar.com | Feb 01, 2017, 00:05 AM IST

સાંભળ્યું છે કે, 'રઈસ' ફિલ્મ આવ્યા પછી લોકો શાહરૂખને પણ રઈસ માનવા લાગ્યા છે અને તેની પાસે ઉધાર માંગવાવાળાઓની લાઇન લાગી ગઈ છે. એટલે જ શાહરૂખે નક્કી કર્યું છે કે, તે હવે તેની આ રઈસીનો ત્યાગ કરી ડુંગળી-બટાકાં વેચવાનો ધંધો કરશે. તો બજરંગી ભાઇજાને પણ નવો બિઝનેસ શરૂ કર્યો છે. ક્લિક કરો આગળની સ્લાઇડસ પર અને જુઓ ધન-દૌલત ત્યાગી નવા આમ આદમીના બિઝનેસમાં ઝંપલાવનાર સેલિબ્રિટીઝના ફોટોઝ...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Funny photos of Shahrukh, Salman and Ketarina
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext