Home »Jokes »Tadafadi» Funny Photos Of Salary Day After Note Ban

ATM માંથી સેલરી નીકળવાની ખુશીમાં બન્યો દિવાનો, છવાયો Whastappમાં

divyabhaskar.com | Dec 05, 2016, 08:00 AM IST

ફેસબુક, વૉટ્સએપ અને ટ્વિટરમાં બેઠેલા લોકોને મજાક-મસ્તી માટે બસ પોઇન્ટ જ જોઇતો હોય છે. અત્યારે લોકોના ખાતામાં તો સેલરી જમા થઈ ગઈ છે, પરંતુ નોટબંધી પછી હજી લોકોના હાથમાં એ પગાર નથી આવી રહ્યો. જ્યાં લોકોના હાથમાં પગાર આવી ગયો તેમને 2000-2000ની નોટો મળી એટલે કોઇ છૂટ્ટા આપવા તૈયાર નથી. સોશિયલ મીડિયામાં આ અંગેની કેટલીક ફની પોસ્ટ્સ વાયરલ બની છે, જેનું એક કલેક્શન લાવ્યા છીએ અમે પણ.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ શું-શું શેર થઈ રહ્યું છે સોશિયલ મીડિયામાં...
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Funny photos of Salary Day after Note Ban
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended