Home »Jokes »Tadafadi» Funny Photos Of People In Social Media

લોકો ફસાયા કઈંક એવા અંદાજમાં કે, જોઇને ગાંડા થઈ જશો હસી-હસી

divyabhaskar.com | Nov 29, 2016, 08:00 AM IST

ક્યારેક આપણે કામમાં ફસાઇ જતા હોઇએ છીએ તો ક્યારેક તકલીફોમાં, ક્યારેક જવાબદારીઓમાં તો ક્યારેક એવી રીતે ફસાઇ જતા હોઈએ છીએ કે, ફરી ક્યારેય નામ ના લઈએ આવી રીતે ફસાવાનું. આવા જ અંદાજમાં ફસાયેલા લોકોના ફોટોઝ બતાવી રહ્યા છીએ અમે પણ, જે જોઇને ચોક્કસથી આવશે તમને પણ હસવું.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ ફની અંદાજમાં ફસાયેલા લોકોને...
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Funny photos of people in social media
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended