Home »Jokes »Tadafadi» Funny Photos Of People Sleeping In Office

ઓફિસમાં ઘોડા વેચી સૂઈ ગયા આ લોકો, હસાવી-હસાવી ગાંડા કરશે જોનારને

divyabhaskar.com | Jan 04, 2017, 00:05 AM IST

કેટલાક લોકો એટલા બધા ઊંઘણશી હોય છે કે, તેમને ક્યાંય પણ ઊંઘ આવી જાય. ઊંઘે પણ પાછા એવા ઘસઘસાટ કે, જોનારા હસવું રોકી ના શકે. આપણે ટ્રેન હોય કે બસ, ઓફિસ હોય કે ઘર આવા ઘણા ઊંઘણશી જોવા મળી જ જતા હોય છે. અમે આજે તમારા માટે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ, કેટલાક એવા માણસોના ફોટોઝનું કલેક્શન લાવ્યા છીએ, જેઓ ઓફિસમાં બિંદાસ થઈને ઊંઘ્યા છે.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ ઓફિસમાં બિંદાસ ઘસઘસાટ ઊંઘતા લોકો...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Funny photos of people sleeping in office
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext