Home »Jokes »Tadafadi» Funny Photos Of People Likes To Stay In Lines

Social Sitesમાં થઈ રહી છે મજાક, લાઇનોમાં ઊભા રહેવું ગમે છે લોકોને બહુ!

divyabhaskar.com | Nov 20, 2016, 00:05 AM IST

500-1000ની નોટો પર પ્રતિબંધ પછી બેન્કો આગળ નોટો બદલાવા લાંબી લાઇનો લાગે છે અને એવા-એવા સમાચાર પણ સાંભળવા મળે છે કે, લોકોનું લાઇનમાં ઊભા-ઊભા મૃત્યુ થઈ રહ્યું છે. તો કેટલાક અળાવીતરા લોકો દેશમાં લાગતી બીજી કેટલીક જગ્યાઓની લાઇનોના ફોટોઝ લઈ આવ્યા છે, જ્યાં કલાકો સુધી લોકો ખુશી-ખુશી ઊભા રહે છે અને કોઇનું મૃત્યુ પણ નથી થતું.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ કેવી-કેવી જગ્યાઓએ લોકોને લાઇનમાં ઊભા રહેવું ગમે છે....
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Funny photos of people likes to stay in Lines
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended