Home »Jokes »Tadafadi» Funny Photos Of Patanjali Products

માર્કેટમાં લૉન્ચ થઈ પતંજલિની નવી પ્રોડક્ટ્સ, જક્કાસ છે આ હર્બલ હાર

divyabhaskar.com | Jan 23, 2017, 12:57 PM IST

બાબા રામદેવ ભલે ને માર્કેટમાં રોજેરોજ ગમે તેટલી પ્રોડક્ટ્સ લૉન્ચ કરે, પરંતુ મજાકિયા લોકો હંમેશાં તેમનાથી બે ડગલાં આગળ જ ચાલે છે. સોશિયલ મીડિયામાં એક્ટિવ આવા જ કેટલાક નમૂનાઓએ પતંજલિની કેટલીક આગામી પ્રોડક્સના ફોટોઝ શેર કર્યા છે, જે જોઇને તમને પણ આવશે ચોક્કસથી હસવું.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ આવી જ ફની વધુ પ્રોડક્ટ્સ...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Funny photos of Patanjali products
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext