Home »Jokes »Tadafadi» Funny Photos Of Patanjali Herbal Uniform With Many Other

પતંજલિએ લૉન્ચ કર્યો સ્કૂલ યૂનિફોર્મ, માર્કેટમાં મચાવે છે જબરજસ્ત ધૂમ

divyabhaskar.com | Jan 20, 2017, 08:00 AM IST

આજકાલ માર્કેટમાં રોજ-રોજ પતંજલિની અવનવી વસ્તુઓ લૉન્ચ થઈ રહી છે. આ જોતાં તો લાગે છે કે, બહુ જલદી બાબા પતંજલિ સ્કૂલ પણ ચાલું કરશે અને સ્કૂલમાં સ્પેશિયલ હર્બલ યૂનિફોર્મ હશે બાળકો માટે. ખેર આ તો મજાક છે, પણ આવા જ કેટલાક ફની ફોટોજ સોશિયલ મીડિયામાં વાયરલ બન્યા છે, જેનું એક કલેક્શન લાવ્યા છીએ અમે.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ આવા જ ફની વધુ ફોટોઝ....
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Funny photos of Patanjali Herbal Uniform with many other
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended