Home »Jokes »Tadafadi» Funny Photos Of Pakistan

અક્કલના ઓથમિર જ રહ્યા પાકિસ્તાનીઓ, સાબિતી આપે છે આ ફની Photos

divyabhaskar.com | Jan 24, 2017, 00:05 AM IST

આઝાદીનાં આટલાં વર્ષો બાદ પણ પાકિસ્તાનીઓ ઠેર ને ઠેર જ છે. ભારત સતત પ્રગતિ કરી રહ્યું છે, તો આતંકવાદને પોષવામાં ને પોષવામાં પાકિસ્તાન સતત પાછળ ધકેલાઇ રહ્યું છે. એટલે જ સોશિયલ મીડિયામાં વારંવાર પાકિસ્તાનના ફની ફોટોઝ શેર થતા રહે છે. આપણો ગણતંત્ર દિવસ 26મી જાન્યુઆરી નજીક આવી રહી છે, તે નિમિત્તે અમે તમને બતાવી રહ્યા છીએ પાકિસ્તાનના કેટલાક ફની ફોટોઝ, જે ચોક્કથી મૂડ ફ્રેશ કરી દેશે તમારો.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ પાકિસ્તાનના વધુ ફની ફોટોઝ....
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Funny photos of pakistan
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext