Home »Jokes »Tadafadi» Funny Photos Of Overload On Bike

પૈસા વસૂલ Photos છે, બાઇકનો 'બળાત્કાર' કરી બન્યા Facebookમાં વાયરલ

divyabhaskar.com | Jan 12, 2017, 08:00 AM IST

કેટલાક લોકો દરેક વસ્તુને પૂરેપૂરી વસૂલ કરવામાં માનતા હોય છે. પછી તે કપડાં હોય, ગાડી હોય, બાઇક હોય કે સાઇકલ હોય. અમે કેટલાક એવા ફોટોઝનું કલેક્શન લાવ્યા છીએ, જેઓ બાઇક પર એટલો બધો સામાન લઈ ફરે છે કે એમજ કહેવાય કે, બાઇકનો 'બળાત્કાર' જ કરે છે. બાઇકની હાલત જોઇને તો દયા જ આવે પણ આ ફોટોઝ જોઇને હસવું પણ ચોક્કસથી આવે.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ બાઇકના કેવી-કેવી રીતે પૈસા વસૂલે છે લોકો...
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Funny photos of overload on Bike
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended