Home »Jokes »Tadafadi» Funny Photos Of Jokes On Last Benches Of School

જાણવા જેવી ખાસિયતો છે છેલ્લી પાટલીના સ્ટૂડન્ટ્સની, નથી ઠોઠ નિશાળીયા

divyabhaskar.com | Feb 09, 2017, 08:00 AM IST

મોટાભાગે લોકો એમ માનતા હોય છે કે, છેલ્લી પાટલી પર બેસનારા સ્ટૂડન્ટ્સ ઠોઠ હોય છે. તેઓ માત્ર ધીંગામસ્તી અને તોફાન કરવા જ સ્કૂલ આવતા હોય છે. પરંતુ ડૉક્ટર અબ્દુલ કલામ પણ માનતા કે, તેમનામાં પણ ટેલેન્ટ છૂપાયેલું હોય છે, બસ તે બોલે તેટલી જ વાર હોય છે. ખેર આ બધી સિરિયસ વાતો છોડો. અમે તમને જણાવી રહ્યા છીએ આ લાસ્ટ બેન્ચર સ્ટૂડન્ટ્સની કેટલીક એવી ખાસિયતો, જે ચોક્કસથી તમારા મોં પર પણ લાવી દેશે સ્માઇલ.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ છેલ્લી પાટલીના સ્ટૂડન્ટ્સની ખાસિયતો...
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Funny photos of Jokes on Last Benches of school
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended