Home »Jokes »Tadafadi» Funny Photos Of Bollywood Couple With Face Exchange

આમિર, શાહરૂખ અને અક્ષય બની ગયા 'Lady', ફેસની થઈ ગઈ અદલા-બદલી

divyabhaskar.com | Dec 07, 2016, 08:00 AM IST

એકબાજુ જ્યાં ફેન્સને ખુશ કરવા ફિલ્મ એક્ટર્સ રૂપ અને કેરેક્ટર બદલી-બદલી ફિલ્મોમાં અલગ-અલગ રોલ કરે છે ત્યાં તેમના જ કેટલાક ફેન્સે તેમના રૂપ-રંગ-ઢંગની અદલા-બદલી કરી દીધી. પતિ-પત્નીના ફેસ એકબીજા સાથે અલદાબદલી કરી, મેલને ફીમેલ અને ફીમેલને મેલ કરી દીધા છે. 

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ બીજા કોના-કોના ફેસ થયા અદલા-બદલી...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Funny photos of Bollywood couple with face exchange
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext