Home »Jokes »Tadafadi» Funny Photos Of Black Money And Note Ban

હું પણ ભૂખ્યો ના રહું અને મોદી પણ ના લઈ શકે, ફટાફટ શેર થાય છે FBમાં

divyabhaskar.com | Nov 24, 2016, 08:00 AM IST

ભગો લગ્નની કંકોત્રી લઈને બેન્કમાં અઢી લાખ લેવા ગયો.
ત્રણ કલાક પછી બેન્કે કહ્યું પૈસા નહીં મળે. 
ભગો: કેમ?
બેન્ક ક્લર્ક: 32 વર્ષ જૂની કંકોત્રી ના ચાલે.
ભગો: હદ છે ભાઇ આ તો હવે, અઢી લાખ માટે હવે મારે નવાં લગ્ન કરવાનાં?

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને મજા લો આવા જ વધુ જોક્સની...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Funny photos of black money and note ban
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext