Home »Jokes »Tadafadi» Funny Photos Of Before Marriage And After Marriage

Before & After મેરેજ: હકીકત દર્શાવતા ફોટોઝ જોઇ આવશે ખડખડાટ હસવું

divyabhaskar.com | Feb 04, 2017, 16:40 PM IST

લગ્ન પહેલાં અને પછીના જીવનમાં ઘણો ફરક હોય છે. પાતળી પરમાર છોકરીઓ પણ લગ્ન પછી જાડી થઈ જતી હોય છે તો લગ્ન પહેલાં બિંદાસ ફરતા છોકરાઓ લગ્ન પછી પત્નીની શોપિંગ બેગ્સ ઉપાડતા થઈ જાય છે. આવી જ કેટલીક બાબતો પર વાયરલ બનેલ કેટલાક ફની ફોટોઝનું કલેક્શન લાવ્યા છીએ અમે.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ, લગ્ન પહેલાં અને પછીના ફની ફોટોઝ...
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Funny photos of before marriage and after marriage
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended