Home »Jokes »Tadafadi» Funny Photos Of Before And After Marriage

Before લગ્ન કૉલેજનો હેન્ડસમ બની જાય ડાયપર બદલતો, જક્કાસ કલેક્શન

divyabhaskar.com | Nov 29, 2016, 08:00 AM IST

લગ્ન પહેલાં મૉલમાં બિંદાસ ફરતો છોકરો, લગ્ન પછી ઢગલો શૉપિંગ બેગ્સ ઉપાડતો થઈ જાય. લગ્ન પહેલાં પૉપકૉન સાથે મેચની મજા જોતો છોકરો, લગ્ન પછી છોકરાને દૂધની બોટલ પીવડાવતો થઈ જાય. લગ્ન પછી ભલભલા છોકરાના જીવનમાં અચાનક જ ઘણાબધા બદલાવ આવી જતા હોય છે. જેનું ફની અંદાજમાં બખૂબી વર્ણન કર્યુ છે એક કલાકારે.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ લગ્ન પહેલાં અને પછીની છોકરાઓની લાઇફ....  
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Funny photos of before and after marriage
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended