Home »Jokes »Tadafadi» Funny Photos Of Bank Employee And 2000 Rupees Notes

જોવા જેવી થઈ ગઈ છે બેન્કવાળાઓની હાલત, જવાબદાર છે PM મોદી!

divyabhaskar.com | Nov 13, 2016, 00:05 AM IST

500-1000ની નોટો અચાનક બંધ થતાં લોકોને નાની-મોટી તકલીફો તો પડી જ છે, પરંતુ સોશિયલ મીડિયા દ્વારા લોકોને મનોરંજન પણ ભરપૂર મળ્યું છે. લોકોએ આ તકલીફની પણ મજાક કરી સૌનું ભરપૂર મનોરંજન કર્યું છે.

રવિવારે પણ બેન્ક કર્મચારીઓ પાસે કામ કરાવવાવાળા પહેલા પીએમ બન્યા છે મોદી.

તો મુલાયમ સિંહે જણાવ્યું છે કે, કાળાધન માટે સૌથી મોટી લડાઈ તો સમાજવાદી પાર્ટીએ લડી છે. કારણ એ હતું કે, સૌથી મોટો ભાગ કોણ લેશે!

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ આવા જ ફની વધુ ફોટોઝ.... 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Funny photos of Bank Employee and 2000 rupees notes
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext