Home »Jokes »Tadafadi» Funny Photos Delhi CM Arvind Kejariwal

બહુ થયું હવે તો, સોશિયલ મીડિયામાંથી ખસતા જ નથી ભાઇશ્રી કેજરીવાલજી!

divyabhaskar.com | Aug 01, 2016, 15:46 PM IST

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ આમ તો તેમનાં નિવેદનોથી હંમેશાં લોકોની અડફેટે ચડી જ જાય છે, પરંતુ તેમણે પીએમ મોદી અંગે કરેલ તાજેતરનું નિવેદન તો બહુ ચગ્યું. આ નિવેદનમાં કેજરીવાલે પણ તેમની બધી જ હદો પાર કરતાં કહ્યું કે, મોદી તેમને મરાવી શકે છે. વધુમાં આ નિવેદનવાળો વીડિયો તેમણે યૂટ્યૂબ પર અપલોડ પણ કર્યો. બસ ત્યારથી જ તે સતત સોશિયલ સાઇટ્સમાં છવાયેલા જ રહે છે. રોજ તેમના પર લોકો અવનવી ફની કમેન્ટ્સ કરી રહ્યા છે અને જાત-જાતના ફોટોઝ શેર કરી રહ્યા છે. સોશિયલ સાઇટ્સ પર ફરતા આવા જ કેટલાક ફની ફોટોઝનું કલેક્શન લાવ્યા છીએ અમે પણ.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ કેજરીવાલ અંગે શું ચાલી રહ્યું છે સોશિયલ મીડિયામાં....
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Funny photos Delhi CM Arvind kejariwal
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended