Home »Jokes »Tadafadi» Funny Photos And Jokes On Punjab And UP Election

ક્યાંક ગઠબંધન તો ક્યાંક ઘોષણાપત્ર, જોરશોરમાં ચાલી રહ્યો છે ચૂંટણી પ્રચાર

divyabhaskar.com | Jan 27, 2017, 08:00 AM IST

પંજાબ અને યૂપીમાં નેતાઓ પ્રચાર પ્રસાર અને ગઠબંધનની દોડાદોડમાં વ્યસ્ત છે. તો પછી લોકો પણ કેવી રીતે તેનો ફાયદો ના ઉઠાવે? સોશિયલ મીડિયામાં લોકો તેમની ભરપૂર મજાક ઉડાવી રહ્યા છે. તેમની મજાક ઉડાવતા આવા જ કેટલાક ફની ફોટોઝનું કલેક્શન લાવ્યા છીએ અમે અહીં.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ વધુ ફની ફોટોઝ...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Funny photos and Jokes on Punjab and UP election
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext