Home »Jokes »Tadafadi» Funny Photos And Comments Related Uri Terrorist Attack

Twitter પર ઠલવાઇ રહ્યો છે લોકોનો ગુસ્સો, સરકારની ઊડી રહી છે ખૂબ મજાક

divyabhaskar.com | Sep 21, 2016, 11:12 AM IST

ક્યાં સુધી આપણે પાકિસ્તાનની બસ નિંદા જ કરશું? દુશ્મનોને તેમની ભાષામાં જ જવાબ આપણો પણ જરૂરી તો છે જ ને! સોશિયલ સાઇટ્સ પર લોકો સરકારને આ બાબતે જ ઘેરી રહ્યા છે. પાકિસ્તાનના સતત કાંકરીચાળાનો જવાબ આપવા અને પાકિસ્તાનને સબક શીખવાડવા લોકો સરકાર પર જાત-જાતની કમેન્ટ્સ કરી રહ્યા છે. સોશિયલ સાઇટ્સ પર વાયરલ થયેલ આવી જ કેટલીક ફની કમેન્ટ્સ અને ફોટોઝનું કલેક્શન લાવ્યા છીએ અમે પણ.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ લોકોના 'મન કી બાત'....
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Funny photos and comments related Uri terrorist attack
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended