Home »Jokes »Tadafadi» Funny Names Of Products

વગર વિચાર્યે રાખી દે છે વસ્તુઓનાં નામ, વાપર્યા પહેલાં જ આવે હસવું

divyabhaskar.com | Oct 30, 2016, 00:05 AM IST

કેટલીક કંપનીઓ તેમની બ્રાન્ડનાં નામ પસંદ કરતી વખતે જરા પણ વિચારતા ના હોય એવું લાગે છે ઘણીવાર. એવાં-એવાં નામ પસંદ કરતા હોય છે કે, તેમની વસ્તુ ખરીદવાની વાત તો એકબાજુ, નામ વાંચીને જ હસવું રોકી ના શકાય. આવાં જ કેટલાંક ફની નામવાળી વસ્તુઓના ફોટોઝનું કલેક્શન લાવ્યા છીએ અમે પણ, જે કરશે તમારો પણ મૂડ ફ્રેશ.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ કેવાં-કેવાં ફની નામ રાખે છે કંપનીઓ વગર વિચાર્યે....
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Funny names of products
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext