Home »Jokes »Tadafadi» Funny Names Of Bhojpuri Films

ગુજરાતી ફિલ્મોને પણ ટક્કર મારે તેવાં ફની નામવાળી છે ભોજપુરી Films

divyabhaskar.com | Jan 28, 2017, 00:05 AM IST

આપણને ઘણીવાર કેટલીક ગુજરાતી ફિલ્મોનાં નામ જોઇને જ હસવું આવી જતું હોય છે, પરંતુ ભોજપુરી ફિલ્મો તો તેનાથી પણ આગળ નીકળી જાય તેવી હોય છે. ભોજપુરી ફિલ્મોમાં ભલે પૂરી સમજણ ના પડે આપણને, પરંતુ તેમનાં તો નામ પણ જોઇએ તો પણ હસવું તો ચોક્કસથી આવી જ જાય. તેમાં પણ આજકાલ ભોજપુરી એક્ટર્સની ડિમાન્ડ વધી રહી છે. બિગ બૉસમાં જોવા મળેલ મોનાલિસા પણ ભોજપુરી ફિલ્મોની જ એક્ટ્રેસ છે. એટલે જ અમે તમને પણ બતાવી રહ્યા છીએ, કેટલીક ફની નામવાળી ભોજપુરી ફિલ્મોનાં પોસ્ટર્સ.

ક્લિકક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ આવાં જ ફની વધુ પોસ્ટર્સ.... 
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Funny names of Bhojpuri Films
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended