Home »Jokes »Tadafadi» Most Funny Moments Of Gujarat Politics

ક્યાંક બગાસુ ખાતાં પતસુ તો ક્યાંક ઠન-ઠન ગોપાળ, ગાઇ રહ્યા છે રૂપાણી-નીતિશ

divyabhaskar.com | Aug 11, 2016, 00:05 AM IST

ગુજરાતમાં આનંદીબેન પટેલના અચાનક રાજીનામા બાદ નવી સરકાર રચાઇ ગઈ છે. વિજય રૂપાણીના માટે CMનો તાજ પહેરાવાઇ ગયો છે તો નીતિન પટેલને માજી મુખ્યમંત્રી બનાવાયા છે. મંત્રીમંડળની પસંદગીમાં ક્યાંક કોઇને બગાસુ ખાતાં પતાસુ મોંમાં આવી ગયું છે તો ક્યાંક કોઇની આશાઓ ઠગારી નીવડી છે. આ બધા આધારે વૉટ્સએપમાં કેટલાક લોકોએ ખાસ ક્રિએશન વાયરલ કર્યું છે, જેમાં ઇમેજિન કરવામાં આવ્યું છે કે, કોણ અત્યારે કહ્યું ગીત ગાતું હશે. 

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ કોણ ગાઇ રહ્યું છે કયું બોલિવુડ સૉન્ગ...
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Most funny moments of Gujarat politics
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended