Home »Jokes »Tadafadi» Funny Meaning Of States And Cities Of India

ઉત્તરપ્રદેશ, કર્ણાટક અને કન્યાકુમારીનો આ અર્થ નહીં જોયો હોય પહેલાં ક્યારેય

divyabhaskar.com | Dec 13, 2016, 08:00 AM IST

કેટલાક લોકોનું મગજ ખરેખર દુનિયાથી ઊંધી દિશામાં ચાલતું હોય છે. આવા જ એક કલાકારે એક એવું ક્રિએશન બનાવ્યું છે, જેમાં આપણા દેશનાં રાજ્યોનાં અને કેટલાંક શહેરોનાં નામ કેવી રીતે બન્યા હશે, તેનું ઇમેજિનેશન કર્યું છે. સ્કૂલ સમયમાં જે રીતે સંધીના ઉપયોગથી શબ્દોને તોડવામાં અને જોડવામાં આવતા આ રીતે જ આ ભાઇએ રાજ્યોના નામનું પણ ઇમેજિનેશન બનાવ્યું છે. મજાની વાત તો એ છે કે, સંધી છૂટી પાડવાનો તેમનો જે અંદાજ છે એ જરા હટકે છે. 
 
ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને તમે પણ જુઓ શું ફની અર્થ છે ગુજરાત, કર્ણાટક અને ચેન્નઈનો...
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Funny meaning of States and cities of India
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended