Home »Jokes »Tadafadi» Funny Jokes Of Sas-Bahu

વહુને ઊલટી કરતી જોઇએ સાસુ હરખાયાં, અંત જોઇ રોકી નહીં શકો હસવું તમે!

divyabhaskar.com | Feb 08, 2017, 00:05 AM IST

ઘરમાં વહુને ઊલટી થતી જુએ કે તરત, સાસુ માની લે કે, ચોક્કસ ઘરમાં પારણું બંધાવાનું છે. સાસુઓ તેને પ્રેગ્નન્સીનું નિશાન માને છે. જોકે હવે આ વિચાર જરા જુના જમાનાનો લાગે. વહુ અથાણુ માંગે તો એનો અર્થ એવો નથી થતો કે તે પ્રગ્નન્ટ જ છે. આવી જ કેટલીક બાબતો પર એક ઘરમાં ભજવાઇ ગયેલો એક ફની ડ્રામા બતાવી રહ્યા છીએ અમે, જે જોઇને તમને પણ ચોક્કસથી આવશે હસવું.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ વહુને ઊલટીના ચક્કરમાં કેવાં-કેવાં સપનાં જોયાં સાસુએ....
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Funny jokes of Sas-Bahu
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext