Home »Jokes »Tadafadi» Funny Look- Alikes Of Bachchan, Modi, Shahrukh And Ketarina

પાકિસ્તાનમાં મોદી, બચ્ચન અને કેટરિના, કૉપી કરી ભરે છે તેમનું પેટ!

divyabhaskar.com | Dec 02, 2016, 00:05 AM IST

પાકિસ્તાનમાં અમિતાભ બચ્ચનની સાથે-સાથે નરેન્દ્ર મોદીના દિવાનાઓની પણ અછત નથી. તો અહીં શાહરૂખ ખાન, સંજય દત્ત અને અજય દેવગણના હમશકલ પણ છે અને આ લોકો ભારતના આ સ્ટાર્સની ટીવી પ્રોગ્રામ્સમાં કૉપી કરીને રોજી-રોટી રળે છે.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ પાકિસ્તાનમાં ઈન્ડિયન સેલિબ્રિટીઝના હમશકલ્સ...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Funny look- alikes of Bachchan, Modi, Shahrukh and Ketarina
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext