Home »Jokes »Tadafadi» Funny Letters To God, True News

ભગવાનને પણ સોપારી આપે આપણા દેશવાસીઓ, ચીઠ્ઠી લખી કરી માંગણી

divyabhaskar.com | Dec 14, 2016, 13:00 PM IST

મધ્યપ્રદેશમાં પીતાંબરા પીઠમાં ચીઠ્ઠી લખીને માનતા માંગવાની જૂની પરંપરા છે. ભક્તો ચીઠ્ઠી લખીને પોતાની ઈચ્છા માતાજીને જણાવે છે. આ વખતે દાનપેટીમાં 115 ચીઠ્ઠીઓ આવી છે. જેમાં કોઇ માતાજીને પોતાના દુષ્મનોને એક્સિડન્ટ કે હાર્ટટેકથી મારવાનું જણાવે છે તો કોઇ દિકરીનાં સાસરિયાંને સદબુદ્દી આપવાનું સૂચવે છે, તો વળી કોઇ કોઇ ઉધાર આપેલા પૈસા પાછા આવે તેવી માંગણી કરે છે. આ બધુ જોતાં તો એમ જ લાગે છે કે, લોકો હવે તો ભગવાનને પણ સોપારી આપતા થઈ ગયા છે. લોકોએ કરેલી આવી જ કેટલીક ફની માંગણીઓનું કલેક્શન લાવ્યા છીએ અમે પણ.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ લોકોએ કેવી-કેવી ફની માંગણીઓ કરી છે....
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Funny letters to God, true News
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended