Home »Jokes »Tadafadi» Funny Jokes With Intelligence Lines

જાત-જાતના લોકો છે દુનિયામાં, ક્યાંક નખરાળી નેન્સી તો ક્યાંક બદમાશ ચમન

divyabhaskar.com | Jan 24, 2017, 08:00 AM IST

ઘણીવાર મજાક-મજાકમાં પણ જીવનનાં અમૂલ્ય સૂત્રો શીખવા મળી જતાં હોય છે. કેટલાક લોકો સ્વભાવે જ એવા હોય છે કે, તેમના વિશે વિચારીએ તો પણ હસવું આવી જાય, પરંતુ રિયલ લાઇફમાં આવા માણસોથી દૂર રહેવું જ સારું. કેવા લોકોથી દૂર રહેવું અને કેટલાથી બચતા રહેવું તે પણ આપણને ઘણીવાર મજાક-મસ્તીમાં જાણવા મળી જાય છે. 
 
ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ કેવા-કેવા લોકોથી દૂર જ રહેવું...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Funny jokes with intelligence lines
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext