Home »Jokes »Tadafadi» Funny Jokes Pics Shared On Social Sites

JOKES: ઘરવાળાને લાગે છે છોકરો LOVE મેરેજ કરશે, પણ હકીકત છે આ!

divyabhaskar.com | Aug 06, 2016, 07:42 AM IST

 
 
કંજૂસની પત્નીની તબિયત ખરાબ હતી.
કોઇએ તેને તેની પર કેટલાક રૂપિયા ઉતારવાની સલાહ આપી, જેથી બલા ટળે.
કંજૂસે પોતાની પત્નીના માથા પર 15 રૂપિયા ઉતાર્યા અને 15માં 85 મેળવીને પોતાના રિલાયન્સ મોબાઇલનું રિચાર્જ કરાવ્યું.
પત્ની- આ શું કરો છો?
કંજૂસ- 85 રૂપિયાનું બેલેન્સ મારી પાસે આવ્યું અને તારી પર ઉતારેલા 15 રૂપિયા અંબાણીને ગયા.
હવે તારી બલા અંબાણીના માથા પર!
 
 
આગળની સ્લાઇડ્સમાં વાંચો આવા જ મજેદાર JOKES....
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Funny Jokes Pics Shared On Social Sites
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended