Home »Jokes »Tadafadi» Funny Jokes On Samajwadi Party

મુલાયમના ઘરે દેરાણી-જેઠાણીની જુગલબંધી, દોષનો ટોપલો ડિમ્પલ પર

મન્નુ શેખચલ્લી | Oct 26, 2016, 13:06 PM IST

યુપીમાં બાપ-બેટાની ફેમિલી સિરીયલ જામી છે. એમાં ચાચા, ચચેરા ચાચા, મુંહબોલા ચાચા, ચુપચાપ ચાચા જેવાં ઘણાં પાત્રો પણ છે... પરંતુ સિરીયલમાં કંઈક ખૂટે છે! 
શું? અરે યાર, કુટુંબનાં સ્ત્રી પાત્રો! 
કલ્પના કરો કે જો સિરીયલ ટીવીમાં આવતી હોત તો જેઠાણી (મુલાયમસિંહનાં પત્ની) અને દેરાણી (શિવપાલસિંહનાં પત્ની) વચ્ચે કેવો સંવાદ ચાલતો હોત.... 

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ દેરાણી-જેઠાણીની જુગલબંધી...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Funny jokes on Samajwadi party
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext