Home »Jokes »Tadafadi» Funny Jokes On Priyanka Gandho, Rahul, Kejariwal And Akhilesh

પ્રિયંકા ચઢી માઉન્ટ એવરેસ્ટ પર, શેર થાય છે ફટાફટ Facebookમાં

divyabhaskar.com | Feb 02, 2017, 10:57 AM IST

હવે ધીરે-ધીરે ઠંડી ઓછી થવા લાગી છે એટલે લોકો પાછા રંગમાં આવવા લાગ્યા છે. તો બીજીબાજુ પંજાબ અને યૂપીમાં ચૂંટણીનું પ્રચારકાર્ય પણ જોરશોરમાં ચાલી રહ્યું છે. જાત-જાતના ફની ફોટોઝ અને જોક્સ શેર થઈ રહ્યા છે અને લોકો એકબીજાનું ભરપૂર મનોરંજન કરી રહ્યા છે. આવા જ કેટલાક જોક્સનું એક કલેક્શન લાવ્યા છીએ અમે પણ તમારા માટે.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ, કેવા-કેવા જોક્સ વાયરલ છે રાહુલ, અખિલેશ, પ્રિયંકા અને કેજરીવાલ પર...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Funny jokes on Priyanka Gandho, Rahul, Kejariwal and Akhilesh
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext