Home »Jokes »Tadafadi» Funny Jokes On One Day Ban On TV Channels

હવે ચાલી TV ચેનલ પર બેનની ચર્ચા, વાયરલ છે અવનવા JOKES

divyabhaskar.com | Nov 10, 2016, 11:14 AM IST

ટીવી અને હિંદી ચેનલ પર સૂચના અને પ્રસારણ મંત્રી વેંકૈયા નાયડૂએ મૂકેલા એક દિવસનો બેન પાછો ખેંચી લેવામાં આવ્યો છે. એટલે હવે એ બાબત પણ તો ઠંડું પાણી રેડાઇ ગયું છે. હવે સોશિયલ મીડિયામાં આ 500-1000ની નોટ પર બેનની સાથે આ બાબતની પણ ચર્ચા ચાલી રહી છે. 

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ શું ચાલી રહ્યું છે સોશિયલ મીડિયામાં....
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Funny jokes on one day Ban on TV channels
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext