Home »Jokes »Tadafadi» Funny Jokes On New Government Policies And Samajvadi Party

આને કહેવાય 'CASH ON DELIVERY' , સમજાશે તો આવશે ખૂબ હસવું

divyabhaskar.com | Jan 02, 2017, 13:28 PM IST

નોટબંધીના 50 દિવસ પૂરા થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેટલીક યોજનાઓની જાહેરાત કરી. તેમાંની જ એક છે, ગર્ભવતી સ્ત્રીના દવાઓના અને પૌષ્ટિક આહાર માટે 6000 રૂપિયા સરકાર આપશે. આ રૂપિયા સીધા તેમના ખાતામાં જમા થશે. તો બીજી પણ કેટલીક બાબતો છે, જે આજકાલ બહુ ચર્ચામાં છે. જેમાં સૌથી વધુ ચર્ચાય છે અખિલેશ-મુલાયમની તૂતૂ-મૈંમૈં તો વળી કેજરીવાલ પણ આજકાલ મૌનવ્રતમાં હોય તેમ લાગી રહ્યું છે. આવી જ કેટલીક બાબતો પર અમે તમને જણાવી રહ્યા છીએ કેટલાક વાયરલ બનેલ જોક્સ, જે તમારું પણ નવું વર્ષ બનાવી દેશે હાસ્યરસથી ભરપૂર.
 
ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ નવા વર્ષના નવા જોક્સ...
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Funny jokes on new Government policies and Samajvadi party
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended