Home »Jokes »Tadafadi» Funny Jokes On NASA Rocket Blast And Indian Scientists Rocks

નાસાનું રૉકેટ બ્લાસ્ટ, ઈન્ડિયન સાયન્ટિસ્ટની વાતથી રહી ગયા માથું ખંજવાળતા!

divyabhaskar.com | Mar 18, 2017, 15:48 PM IST

આજકાલ તો નાસા કરતાં પણ ઈસરોની સફળતાના દાખલા વધુ જ્વલંત બનતા જાય છે. જોકે અહીં કઈં અલગ જ વાત થઈ રહી છે. નાસાનું એક રૉકેટ બ્લાસ્ટ થતાં આખી દુનિયાના ટોપ સાયન્ટિસ્ટ્સની મિટિંગ બોલાવવામાં આવે, તેનું કારણ જાણવા. જેમાં ભારત તરફથી આપવામાં આવેલું કારણ બધાથી અલગ અને હટકે હતું, જે સાંભળી નાસાવાળા પણ માથું ખંજવાળતા રહીં ગયા.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને વાંચો આખી સ્ટોરી...
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Funny jokes on NASA rocket Blast and Indian scientists rocks
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended