Home »Jokes »Tadafadi» Funny Jokes On Manmohan Singh, PM Modi, Mulayam

Funny: બાથરૂમમાં રેનકોટ પહેરનાર કલાકાર, આ નેતાઓને પણ વરી છે કળા!

divyabhaskar.com | Feb 10, 2017, 00:05 AM IST

પીએમ મોદીએ સંસદમાં મનમોહન સિંહ પર નિશાન તાકતાં જણાવ્યું હતું કે, 'બાથરૂમમાં રેનકોટ પહેરીને નાહવાની કળા કોઇ તેમની પાસે શીખે'. જોકે હકિકત તો એ છે કે, આ કળાઓ માત્ર મનમોહન સિંહ પાસે જ નહીં પણ, આપણા બધા જ નેતાઓ કલાકાર છે. અમે તમને આપણા 5 મુખ્ય નેતાઓની કળાઓ વિશે જણાવી રહ્યા છીએ. 

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ કઈ-કઈ કળામાં પારંગત છે આપણા નેતાઓ...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Funny jokes on Manmohan Singh, PM Modi, Mulayam
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext