Home »Jokes »Tadafadi» Funny Jokes On Kejariwal And Aap

5 રૂપિયામાં ભરપેટ જમાડશે કેજરીવાલ, રિલીઝ થઈ ગયું છે પોસ્ટર

Divyabhaskar.com | Jan 29, 2017, 08:00 AM IST

ચંડીગઢમાં આમ આદમી પાર્ટીએ વાયદો કર્યો છે કે, પંજાબમાં 5 રૂપિયામાં જમવાનું અને 5 લાખનો હેલ્થ ઇન્સ્યૉરન્સ પણ આપવામાં આવશે. AAP એ શુક્રવારે તેમનો ફાઇનલ મેનિફેસ્ટો બહાર પાડ્યો. આ પહેલાં પાર્ટીએ પંજાબ માટે 6 મેનિફેસ્ટો તો બહાર પાડ્યા જ હશે. કેટલાક લોકોએ તો તેનું પોસ્ટર પણ રિલીઝ કરી દીધું.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ શું-શું ચાલી રહ્યું છે પંજાબમાં...
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Funny Jokes on Kejariwal and Aap
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended