Home »Jokes »Tadafadi» Funny Jokes On Janmastami

ભલભલાને ભૂ પીવડાવી દે તેવા ગુજ્જુઓનો જન્માષ્ટમી જુસ્સો, હસાવશે ખૂબ

divyabhaskar.com | Aug 24, 2016, 00:05 AM IST

કૃષ્ણની ઉજવણી જન્માષ્ટમીને હવે ગણતરીના દિવસો બાકી છે. મંદિરો ભક્તોથી ઉભરાય છે તો કાઠિયાવાડમાં જુગારની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ બધામાં સોશિયલ મીડિયા કેવી રીતે અલિપ્ત રહે? અહીં બેઠેલા કલાકારોના કલ્પનાના ઘોડા પણ દોડવા લાગ્યા છે અને લાવ્યા છે તમારા મનોરંજનનો ભરપૂર મસાલો. 

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ જન્માષ્ટમીનો હસવા-હસાવવાનો ભરપૂર મસાલો...
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Funny jokes on Janmastami
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended