Home »Jokes »Tadafadi» Funny Jokes On Gujarati And Gujju Bhai About Diet Plan

24 કલાકમાં પીંડુ વળી ગયું આખા ડાયટ પ્લાનનું, આને કહેવાય ગુજ્જુભાઇ

divyabhaskar.com | May 08, 2017, 08:00 AM IST

ગુજરાતી એટલે ખાવા-પીવાના શોખીન, બસ એ જ ઈમેજ અને ઓળખ છે તેમની આખી દુનિયામાં. ગુજરાતી દુનિયાના ગમે-તે છેડે જાય, સારુ ખાવાનું તો શોધી જ લે. એટલે જ તેમના માટે આ અંગે તો જોક્સ પણ બને છે. એક હેલ્થ કૉન્શિયસ ગુજરાતીએ આખો ડાયટ પ્લાન બનાવ્યુ અને ઠેક સાંજ સુધી પાળ્યો પણ ખરો પણ પછી જે થયું એ જોઇને રોકી નહીં શકો હસવું.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ કેવી રીતે રફે-દફે થયો ડાયટ પ્લાન
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Funny Jokes on Gujarati and Gujju Bhai about Diet Plan
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended