Home »Jokes »Tadafadi» Funny Jokes On First Call By Graham Bell To PM Narendra Modi

ગ્રેહામ બેલે પહેલો કૉલ કર્યો હતો નરેન્દ્ર મોદીને, જોવા જેવો છે હવામાં ગોળીબાર

divyabhaskar.com | Mar 10, 2017, 12:11 PM IST

વર્ષો પહેલાં આજના દિવસે એટલે જે 10 માર્ચ, 1976ના રોજ ગ્રેહામ બેલે દુનિયાનો પહેલો ફોન બનાવી પહેલી જ વાર કૉલ કર્યો હતો. એટાલે જ આજે પાછી ટ્વિટર પર આ બાબત પર ચર્ચા ત્વાલી રહી છે. જોકે ચર્ચાનો અંદાજ જરા નિરાળો છે. લોકો પોતપોતાના અંદાજમાં હવામાં ગોળીબાર કરી રહ્યા છે કે, ગ્રેહામ બેલે પહેલો કૉલ કોને કર્યો હશે, કેમ કર્યો હશે. ભલે ને વાતમાં કોઇ સચ્ચાઇ હોય કે ના હોય, પણ તમારું   મનોરંજન ચોક્કસથી કરશે, એટલી ગેરંટી છે અમારી.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ ગ્રેહામ બેલના પહેલા કૉલ અંગે હવામાં ગોળીબાર...
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Funny jokes on First call by Graham Bell to PM Narendra Modi
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended