Home »Jokes »Tadafadi» Funny Jokes On Bhabhi Ji Ghar Par Hai, Anguribhabhi

બેન્કનું ઓપરેશન કરી નાખ્યું 'ભાભીજી'એ, સમજાવતાં નાકે દમ આવ્યો વિભૂતિને

divyabhaskar.com | Jan 16, 2017, 00:05 AM IST

ટીવી સિરિયલ 'ભાભી જી ઘર પર હૈ..' અંગૂરીભાભી બહુ ફેમસ છે. તે કોઇપણ નામનું ઓપરેશન કરી શકે છે અને પછી તેના જે અર્થ થાય તે સાંભળી ભલભલા હસવાનું રોકી ના શકે. તેમની આ જ આદતના આધારે અમે એક સ્પેશિયલ કલેક્શન બનાવ્યું છે, જેમાં ભાભીજી HDFC, AXIS, ICICI જેવી બેન્કોને કેવાં-કેવાં નામથી ઉચ્ચારે તેનું એક ઇમેજીનેશન બનાવ્યું છે અને તેને સુધારતાં-સુધારતાં વિભૂતિનું પણ માથુ દુ:ખી જાય, તેવું બતાવ્યું છે. 

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ, કઈં બેન્કના નામનું કેવિ રીતે ઓપરેશન કરી નાખ્યું ભાભીજીએ...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Funny jokes on Bhabhi ji Ghar par hai, Anguribhabhi
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext