Home »Jokes »Tadafadi» Funny Jokes On Bank And ATM Line

ATMની લાઇનો બની મફતનાં મેરેજ બ્યૂરો, ભલભલાને હસાવશે ખડખડાટ

divyabhaskar.com | Nov 22, 2016, 00:05 AM IST

1000-500ની નોટો બંધ કર્યે 12 દિવસ થઈ ગયા. ત્યારબાદ સરકારે સમયાંતરે નિયમોમાં પણ ઘણા ફેરફાર કર્યા છે છતાં બેન્ક અને એટીએમની લાઇનોમાં ઘટાડો થતો નથી. એટલે જ ક્યાંક પરિવારની 3-3 પેઢીઓ લાઇનમાં જોવા મળે છે તો ક્યાંક લાંબી લાઇનમાં ઊભાં-ઊભાં જ સેટિંગ થઈ જાય છે છોકરા-છોકરીનું. એટલે જ સોશિયલ મીડિયામાં પણ રોજ અવનવું શેર કરવા લોકોને મસાલો મળી જ રહે છે.
 
ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને મજા લો વૉટ્સએપમાં વાયરલ બનેલ લાઇનની પળોજણની...
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Funny jokes on Bank and ATM Line
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended