Home »Jokes »Tadafadi» Funny Jokes On Arvind Kejariwal About EVM And Ballet Paper Voting

હવે આગામી સમયમાં કેજરીવાલ કરી શકે છે આવી-આવી ડિમાન્ડ્સ!

divyabhaskar.com | Mar 16, 2017, 15:23 PM IST

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ જેકરીવાલે આજે આરોપ મૂક્યો છે કે, પંજાબમાં એમા આદમી પાર્ટીના ખરાબ પ્રદર્શનનું કારણ ઈવીએમ મશીનમાં કરવામાં આવેલ ગડબડ હોઇ શકે છે. આમ આદમી પાર્ટીને માત્ર 20 જ સીટો મળવી તે ઈવીએમ મશીનોની વિશ્વાસનિયતા પર સવાલ ઊભો કરે છે, કારણે વિવિત રાજકિય પંડિતોએ તો તેમની મોટી જીતની ભવિષ્યવાણી કરી હતી. હવે આ બાબતની મજાક ઊડી રહી છે સોશિયલ મીડિયામાં. 

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ કેવી-કેવી મજાક ઊડી રહી છે સોશિયલ મીડિયામાં...
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Funny Jokes on Arvind Kejariwal about EVM and ballet paper voting
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended