Home »Jokes »Tadafadi» Funny Jokes Of Wife Selling Husband

Funny: ભારે કરી આ બૈરીએ તો, પતિને વેચવા તૈયાર એક્ટિવાના બદલામાં!

divyabhaskar.com | Mar 21, 2017, 08:00 AM IST

એક પતિ સવાર-સવારમાં ન્યૂઝપેપર વાંચી રહ્યો હતો. ત્યાં એક ન્યૂઝ આવ્યા, એક પત્નીએ તેના પતિને માત્ર એક સાઇકલના બદલામાં વેંચી માર્યો.. ન્યૂઝ વાંચીને ચોંકેલા પતિને પત્નીને પૂછ્યું: તું તો આવું નહીં કરે ને? હવે પત્નીનો જે જવાબ મળ્યો એ સાંભળીને તો બિચારો બેભાન જ થઈ ગયો.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ શું જવાબ આપ્યો પત્નીએ....
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Funny jokes of Wife selling Husband
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended