Home »Jokes »Tadafadi» Funny Jokes Of Rahul Gandhi And PM Narendr Modi

Funny Troll:રાહુલના ઘરની તલાશીમાં મળ્યું કઈંક આવ્યું, નહીં આવે વિશ્વાસ!

divyabhaskar.com | Dec 24, 2016, 08:00 AM IST

આજકાલ રાહુલ ગાંધી તેમનાં ભાષણોમાં પીએમ મોદીનું નામ લેવાનું ભૂલતા નથી. તો સાથે-સાથે કઈંક ને કઈંક આરોપ પણ લગાવતા રહે છે. એટલે જ સોશિયલ મીડિયાના લોકોએ પણ રાહુલના ઘરની તલાશી લીધી, જ્યાંથી તેમને કેટલીક મહત્વની વસ્તુઓ મળી છે.

રાહુલ ગાંધીનો નવો ખુલાસો:
બાળપણમાં નરેન્દ્ર મોદી ચામાં દૂધ અને ચા ઓછી નાખતા અને પાણી વધુ નાખતા, જ્યારે ગ્રાહકો પાસે ચાના પૂરા પૈસા વસૂલતા હતા. આ વાત તેમને મોદીના બાળપણના એક મિત્રે રાહુલની એક ગુજરાત મુલાકાત વખતે જણાવી હતી.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ શું-શું મળ્યું રાહુલ ગાંધીના ઘરની તલાશીમાં....
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Funny jokes of Rahul Gandhi and PM Narendr Modi
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext