Home »Jokes »Tadafadi» Funny Jokes Of Narendra Modi, Rahul Gandhi And Paytm

રાહુલને કોઇ બોલવા દેતું નથી અને મોદીને મોકો મળતો નથી!

divyabhaskar.com | Dec 15, 2016, 08:00 AM IST

એકબાજુ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને કેશલેશ બનાવવાની વાત કરે છે ત્યાં, paytmમાં નેટવર્કનાં ફાંફાં છે. તો વળી બીજીબાજુ રાહુલ ગાંધી કહે છે કે, જો તેમને સંસદમાં બોલવા દેવામાં આવે તો, સંસદમાં ભૂકંપ આવી જાય. આ બાજુ પીએમ મોદીની પણ ફરિયાદ છે કે, તેમને સંસદમાં બોલવા દેવામાં નથી આવતા, સંસદ ચાલવા જ દેવામાં નથી આવતી. આવી જ કેટલીક બાબતો પર સોશિયલ મીડિયામાં જોક્સ શેર થઈ રહ્યા છે.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ વાયરલ બનેલ ફની જોક્સ... 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Funny jokes of Narendra Modi, Rahul Gandhi and paytm
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext