JOKES
Home » Jokes » Tadafadi » Funny Jokes Of Movie On Surgical Strike

તડાફડી

બોલિવૂડમાં બનશે સર્જિકલ સ્ટ્રાઇક પર ફિલ્મ, દેશભક્તિ સાબિત કરવા પડાપડી

મન્નુ શેખચલ્લી | Oct 18, 2016, 16:28PM IST
1 of 7

હિન્દી ફિલ્મોમાં હવે તો સત્યઘટનાઓ ઉપરથી ફિલ્મો બનવા માંડી છે, જેમ કે ‘નીરજા’ ‘એરલિફ્ટ’ વગેરે... હિસાબે બોલિવૂડવાળાઓને ‘સર્જિકલ સ્ટ્રાઈક’ની ફિલમ બનાવવાનો વિચાર આવતો હશે ને! હવે જસ્ટ કલ્પના કરો, ફિલમ તો બને ત્યારે બને.... પણ બનતાં બનતાં શું શું બની જાય ? પ્રસ્તુત છે... ‘મેકિંગ ઓફ સર્જિકલ સ્ટ્રાઈક’!

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ સર્જિકલ સ્ટ્રાઇક પર ફિલ્મ બનાવવા કોણે-કોણે શું-શું શરૂ કર્યું...
Email Print Comment
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Funny jokes of movie on surgical strike
(News in Gujarati from Divya Bhaskar)